Online Bibel

- Annoncer -




૨ શમુએલ 1:9 - પવિત્ર બાઈબલ

9 તેણે મને વિનંતી કરી અને કહ્યું ‘તું આવ અને મને માંરી નાખ, કારણ કે હું ખરાબ રીતે ઘવાયેલો છું અને ગમે તેમ મરવાનો જ છું.’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી તેમણે મને કહ્યું, ‘કૃપા કરીને મારી પડખે ઊભો રહીને મને મારી નાખ, કેમ કે મને ભારે વેદના થાય છે; કેમ કે હજી મારા ખોળિયામાં જીવ છે.’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

9 પછી તેમણે કહ્યું, ‘અહીં મારી પાસે આવીને મને મારી નાખ. હું ખૂબ ગંભીર રીતે ઘવાયો છું અને મરવાની અણી પર છું.’

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે મને કહ્યું કે, ‘કૃપા કરી મારી પડખે ઊભો રહીને મને પૂરેપૂરો મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને હજી સુધી મારામાં જીવ છે.’

Se kapitlet Kopi




૨ શમુએલ 1:9

Følg os:

Annoncer


Annoncer