૨ શમુએલ 1:5 - પવિત્ર બાઈબલ5 એટલે સમાંચાર લાવનાર માંણસને દાઉદે પૂછયું, “શાઉલ અને તેનો દીકરો યોનાથાન મૃત્યુ પામ્યા છે તે, તેં કેવી રીતે જાણ્યું?” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેને ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, “તેં કેમ જાણ્યું કે શાઉલ તથા તેમનો દિકરો યોનાથાન મરી ગયા છે?” Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 દાવિદે તેને પૂછયું, “શાઉલ અને યોનાથાન માર્યા ગયા છે એની તને કેવી રીતે ખબર પડી?” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરણ પામ્યા છે?” Se kapitlet |