૨ શમુએલ 1:27 - પવિત્ર બાઈબલ27 યુદ્ધ ભૂમિમાં શુરવીરો વીરગતિને પામ્યા! ને યુદ્ધનાં શસ્ત્રો વ્યર્થ ગયાં!” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે! અને યુદ્ધનાં શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે!” Se kapitletપવિત્ર બાઇબલ C.L.27 શૂરવીરો મૃત્યુને ભેટયા છે, તેમનાં શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે?” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે, અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે!” Se kapitlet |