Online Bibel

- Annoncer -




૨ શમુએલ 1:25 - પવિત્ર બાઈબલ

25 “યુદ્ધભૂમિમાં શૂરવીરો કેવા વીરગતિને પામ્યા! હે યોનાથાન, તું ગિલ્બોઆ પર્વત પર મૃત્યુ પામ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 યોદ્ધાઓ યુદ્ધમાં કેવા માર્યા ગયા છે! હે યોનાથાન, તું તારા પર્વતો પર કતલ થયો છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

25 શૂરવીરો મૃત્યુને ભેટયા છે. હે યોનાથાન, તારા જ પર્વત પર તારો સંહાર થયો છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેવી રીતે યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા ગયા છે! હે યોનાથાન તું તારા જ પર્વતો પર માર્યો ગયો છે.

Se kapitlet Kopi




૨ શમુએલ 1:25

Følg os:

Annoncer


Annoncer