૨ શમુએલ 1:15 - પવિત્ર બાઈબલ15 તે પછી દાઉદે પોતાના એક યુવાન નોકરને બોલાવીને કહ્યું, “તું જા અને આ માંણસને માંરી નાંખ. તેથી તે ગયો અને જે માંણસ સંદેશો લાવ્યો હતો તેને માંરી નાંખ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને દાઉદે પોતાના જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું, “તું પાસે જઈને તેના પર તૂટી પડ.” અને તેણે તેને એવો માર્યો કે તે મરી ગયો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 પછી દાવિદે પોતાના એક માણસને બોલાવીને કહ્યું, “એને મારી નાખ.” તેણે પેલા અમાલેકીને માર્યો કે તે મરી ગયો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દાઉદે જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે, “તેને મારી નાખ.” તેથી તે માણસે તેના પર ત્રાટકીને નીચે ફેંકી દીધો. અને તે અમાલેકી મરણ પામ્યો. Se kapitlet |