Online Bibel

- Annoncer -




૨ શમુએલ 1:13 - પવિત્ર બાઈબલ

13 દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?” એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પોતાને તે ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો. “હું એક પરદેશીનો દિકરો, એટલે અમાલેકી છું.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

13 દાવિદે તેની પાસે સંદેશો લાવનાર પેલા યુવાનને પૂછયું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો, “હું પરપ્રજાનો અમાલેકી છું, પણ તમારા દેશમાં રહું છું.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.”

Se kapitlet Kopi




૨ શમુએલ 1:13

Følg os:

Annoncer


Annoncer