Online Bibel

- Annoncer -




2 યોહાન 1:4 - પવિત્ર બાઈબલ

4 તમારા કેટલાંએક બાળકો વિશે જાણીને હું ઘણો ખુશ હતો. હું ખુશ છું કે પિતાએ આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ સત્યના માર્ગ ચાલે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વરપિતાએ આપણને આપેલી આજ્ઞા પ્રમાણે તારાં કેટલાંક બાળકો સત્યમાં રહે છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો,

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું.

Se kapitlet Kopi




2 યોહાન 1:4

Følg os:

Annoncer


Annoncer