Online Bibel

- Annoncer -




2 કરિંથીઓ 1:18 - પવિત્ર બાઈબલ

18 પરંતુ જો તમે દેવમાં માનતા હો તો, તમે માનશો કે અમે તમને કદી પણ એક જ સમયે “હા” અને “ના” સાથે નથી કહ્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ ઈશ્વરના વિશ્વાસુપણાની [પ્રતિજ્ઞા લઈને હું કહું છું] કે તમારી પ્રત્યે અમારું બોલવું હાની હા ને નાની ના એવું નહોતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

18 હું સાચા ઈશ્વરને નામે કહું છું કે, મેં તમને આપેલું વચન તે “હા” અને “ના” એમ બન્‍નેમાં નહોતું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.

Se kapitlet Kopi




2 કરિંથીઓ 1:18

Følg os:

Annoncer


Annoncer