Online Bibel

- Annoncer -




2 કરિંથીઓ 1:15 - પવિત્ર બાઈબલ

15 મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વળી તમને ફરી બીજી વાર કૃપાદાન મળે એવા ભરોસાથી મને પ્રથમ તમારી પાસે આવવાનું મન હતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

15 આ સર્વ બાબતોની ખાતરી હોવાથી મેં પ્રથમ તમારી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું; જેથી તમને બે વાર આશિષ મળે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;

Se kapitlet Kopi




2 કરિંથીઓ 1:15

Følg os:

Annoncer


Annoncer