Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 9:29 - પવિત્ર બાઈબલ

29 સુલેમાન રાજાના જીવનની બાકીની વિગતો પ્રબોધક નાથાને લખેલા ઇતિહાસમાં, શીલોની અહિયાના પ્રબોધના પુસ્તકમાં અને નબાટના પુત્ર યરોબઆમ વિષે દ્વો પ્રબોધકને થયેલાં દર્શનના પુસ્તકમાં આપવામાં આવેલી છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 સુલેમાનના બાકીનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકની તવારીખમાં, શીલોની અહિયાના ભવિષ્યવાદ ના પુસ્તકમાં લખેલાં છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

29 શલોમોનનો શરૂઆતથી અંત લગીનો બાકીનો ઇતિહાસ નાથાન સંદેશવાહકના ઇતિહાસમાં, શીલોના અહિયાના ભવિષ્યલેખમાં અને ઇઝરાયલના રાજા નબાટના પુત્ર યરોબઆમ અંગેના સંદેશવાહક ઈદ્દોના સંદર્શનલેખમાં આપેલો છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 સુલેમાનનાં અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિષે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકનાં ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઇદ્દો પ્રેરકને થયેલાં દર્શનનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 9:29

Følg os:

Annoncer


Annoncer