Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 9:28 - પવિત્ર બાઈબલ

28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 લોકો મિસરમાંથી તથા સર્વ દેશોમાંથી સુલેમાનને માટે ઘોડા લાવતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

28 શલોમોન મૂસરી અને બીજા બધા દેશોમાંથી ઘોડાની આયાત કરતો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 9:28

Følg os:

Annoncer


Annoncer