૨ કાળવૃત્તાંત 9:27 - પવિત્ર બાઈબલ27 સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેણે યરુશાલેમમાં રૂપું એટલું તો વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ ગયું, તથા એટેજકાષ્ટને એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના કાષ્ટને તોલે થઈ પડ્યું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.27 તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુનું લાકડું નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડા બરાબર થઈ પડયું હતું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું. Se kapitlet |