Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 9:25 - પવિત્ર બાઈબલ

25 સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 સુલેમાનની પાસે ઘોડાઓને માટે અને રથોને માટે‍ ચાર હજાર તબેલા, તથા બાર હજાર સવારો હતા, તેણે [તેમને] રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

25 શલોમોન રાજા પાસે રથો અને ઘોડાઓ માટે ચાર હજાર તબેલા અને ઘોડેસ્વારો હતા. તેણે તેમાંના કેટલાક યરુશાલેમમાં અને બાકીના રથ-નગરોમાં રાખ્યા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 9:25

Følg os:

Annoncer


Annoncer