૨ કાળવૃત્તાંત 8:9 - પવિત્ર બાઈબલ9 પણ ઇસ્રાએલીઓને માથે સુલેમાને વેઠ નાખી નહોતી, તેઓ તેના યોદ્ધા, સેનાનાયકો, રથસેનાના તથા અશ્વસેનાના નાયકો તરીકે કામ કરતા હતા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ સુલેમાને પોતાના કામને માટે ઇઝરાયલી લોકોમાંથી કોઈને પણ વેઠિયા કર્યા નહિ. પણ તેઓ તો લડવૈયા, સરદારો, તેમ જ તેના રથોના તથા સવારોના ઉપરી હતા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 પણ શલોમોને પોતાનાં કામ પર ઇઝરાયલીઓને વેઠિયા તરીકે રાખ્યા નહોતા. તેઓ તો સૈનિકો, અધિકારીઓ, રથદળના આગેવાનો, અને ઘોડેસ્વારો હતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા. Se kapitlet |