૨ કાળવૃત્તાંત 8:2 - પવિત્ર બાઈબલ2 રાજા હૂરામે સુલેમાનને નગરો આપ્યા હતા, હવે સુલેમાને તે નગરોને ફરી બાંધ્યાં પછી તે લોકોને શહેરમાં રહેવા લઇ આવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હિરામે જે નગરો તેને આપ્યાં હતાં તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયલી લોકોને વસાવ્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 હિરામ રાજાએ તેને આપેલાં નગરો તેણે ફરી બંધાવ્યાં અને તેમાં ઇઝરાયલીઓને વસાવ્યા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા. Se kapitlet |