Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 8:17 - પવિત્ર બાઈબલ

17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યાર પછી સુલેમાન અદોમ દેશમાં સમુદ્રકાંઠા પરનાં એસ્યોન-ગેબેર તથ એલોથ ગયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

17 પછી શલોમોન અકાબાના અખાતને કિનારે આવેલાં અદોમ પ્રદેશનાં બંદરો એસ્યોન ગેબેર અને એલાથમાં ગયો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 8:17

Følg os:

Annoncer


Annoncer