Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 8:12 - પવિત્ર બાઈબલ

12 ત્યારબાદ સુલેમાને મંદિરની સામે બંધાવેલી વેદી ઉપર યહોવાને, મૂસાની આજ્ઞા મુજબ, તે દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યાર પછી પરસાળની સામે યહોવાની જે વેદી સુલેમાને બાંધી હતી તે ઉપર યહોવાને તે દહનીયાર્પણો ચઢાવતો હતો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

12 શલોમોને પોતે મંદિરની આગળ બંધાવેલી વેદી પર બલિદાન ચઢાવ્યાં.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 8:12

Følg os:

Annoncer


Annoncer