૨ કાળવૃત્તાંત 6:35 - પવિત્ર બાઈબલ35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તો તેઓની પ્રર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તમે તેઓનો પક્ષ લેજો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.35 તો તમે આકાશમાંથી તેમની આજીજી અને પ્રાર્થના સાંભળજો અને તેમને વિજય અપાવજો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો. Se kapitlet |