૨ કાળવૃત્તાંત 6:31 - પવિત્ર બાઈબલ31 એ રીતે તેઓ તારાથી ડરીને ચાલશે અને અમારા પિતૃઓને તેઁ જે ભૂમિ આપી હતી, તેમાં જીવનભર તેઓ તારી આજ્ઞાનું પાલન કરશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 જેથી જે દેશ તમે અમારા પિતૃઓને આપ્યો છે, તેમાં તેઓ રહે ત્યાં સુધી તેઓ તમારાથી બીને તમારા માર્ગોમાં ચાલે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.31 જેથી તમારા લોક તમારો ડર રાખે અને અમારા પૂર્વજોને તમે આપેલ દેશમાં રહેતાં તેઓ તમને સદા આધીન રહીને અનુસરે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે. Se kapitlet |