Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 6:3 - પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ રાજાએ સમગ્ર ઇસ્રાએલી સમાજ જ્યાં ઊભો હતો તેના તરફ ફરીને આશીર્વાદ આપતાં કહ્યું,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી રાજાએ ઇઝરાયલની સમગ્ર પ્રજા તરફ પોતાનું મોં ફેરવીને તેઓને આશીર્વાદ આપ્યો. એ વખતે ઇઝરાયલની સમગ્ર પ્રજા ઊભી રહી હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

3 રાજાએ ત્યાં ઊભા રહેલા ઇઝરાયલના સર્વ લોક તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 6:3

Følg os:

Annoncer


Annoncer