૨ કાળવૃત્તાંત 5:6 - પવિત્ર બાઈબલ6 રાજા સુલેમાને અને ભેગા થયેલા આખા ઇસ્રાએલી સમાજે કરારકોશ સમક્ષ ગણ્યાં ગણાય નહિ એટલા ઘેટાં અને બળદોની આહુતિ ચઢાવી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સુલેમાન રાજા તથા તેની સામે એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાને કોશની આગળ, અસંખ્ય ઘેટાં, તથા બળદોનું બલિદાન આપ્યું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 શલોમોન રાજાએ અને એકત્ર થયેલા ઇઝરાયલના સર્વ લોકોએ કરારપેટી આગળ અસંખ્ય ઘેટાં અને આખલાનાં બલિદાન ચડાવ્યાં. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું. Se kapitlet |