૨ કાળવૃત્તાંત 5:5 - પવિત્ર બાઈબલ5 લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેઓ કોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરના સર્વ પાત્રોને લઈ આવ્યા. એ વસ્તુઓ લેવી યાજકો લઈ આવ્યા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા. Se kapitlet |