૨ કાળવૃત્તાંત 5:3 - પવિત્ર બાઈબલ3 ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઇઝરાયલના સર્વ પુરુષો સાતમાં માસના પર્વમાં રાજાની પાસે એકત્ર થયા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 તેઓ સૌ માંડવાપર્વના સમયે એકઠા થયા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા. Se kapitlet |