Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 5:10 - પવિત્ર બાઈબલ

10 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઇઝરાયલી લોકો મિસરમાંથી નીકળ્યા ત્યારે હોરેબ કે, જ્યાં યહોવાએ તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે પાટીઓ કોશમાં મૂકી હતી તે સિવાય બીજું કંઈ એમાં નહોતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલો કરાર એટલે સિનાઈ પર્વત આગળ મોશેએ જે બે પથ્થરની તક્તીઓ મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 5:10

Følg os:

Annoncer


Annoncer