Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 4:7 - પવિત્ર બાઈબલ

7 સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને તેણે તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂક્યાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

7-8 તેણે નિયત નમૂના પ્રમાણે સોનાની દસ દીવીઓ અને દસ મેજ બનાવી અને મંદિરના મુખ્ય ખંડમાં બંને બાજુએ પાંચ દીવી અને પાંચ મેજ મૂકાવી. તેણે સો સુવર્ણપ્યાલા પણ બનાવ્યા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દસ દીપવૃક્ષ બનાવ્યાં; તેણે તેમને ઘરમાં પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ મૂક્યાં.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 4:7

Følg os:

Annoncer


Annoncer