૨ કાળવૃત્તાંત 4:18 - પવિત્ર બાઈબલ18 સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એમ સુલેમાને આ સર્વ પાત્રો પુષ્કળ બનાવ્યાં. એમાં વપરાયેલા પિત્તળનું વજન અણતોલ હતું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.18 એટલી બધી વસ્તુઓ બનાવાઈ હતી કે એમાં વપરાયેલા તાંબાનું એકંદર વજન અણતોલ હતું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ રીતે સુલેમાને ઘણાં પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો. Se kapitlet |