Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 3:16 - પવિત્ર બાઈબલ

16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેણે સાંકળો બનાવીને તેમને સ્તંભોના કળશો પર નાખી. તેણે સો દાડમ બનાવ્યાં, ને તેમને સાંકળો પર લટકાવ્યાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 સ્તંભના કળશ પર એકબીજાને વીંટાળાયેલી સાંકળીઓ અને તાંબાના સો દાડમની ભાતની કોતરણીઓ હતી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 3:16

Følg os:

Annoncer


Annoncer