૨ કાળવૃત્તાંત 3:15 - પવિત્ર બાઈબલ15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી સુલેમાને મંદિર આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે જે કળશ હતો, તે પાંચ હાથ ઊંચો હતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 રાજાએ સાડા પંદર મીટર ઊંચાઈના બે સ્તંભ બનાવ્યા અને તેમને મંદિરની મોખરે મૂક્યા. દરેક સ્તંભ પરનો કળશ 2.2 મીટર ઊંચો હતો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા. Se kapitlet |