૨ કાળવૃત્તાંત 2:5 - પવિત્ર બાઈબલ5 “હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 જે મંદિર હું બાંધવાનો છું તે ઘણું મોટું થશે; કારણ, બીજા સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે. Se kapitlet |