Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 2:17 - પવિત્ર બાઈબલ

17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જે પરદેશીઓ ઇઝરાયલના દેશમાં વસતા હતા તે સર્વની સુલેમાને, પોતાના પિતા દાઉદે તેમની ગણતરી કરી હતી તે પ્રમાણે, ગણતરી કરી. તેઓ દોઢ લાખ ત્રણ હજાર છસો હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

17 શલોમોને પોતાના પિતા દાવિદે કરી હતી તેવી વસ્તીગણતરી ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓની કરાવી. એમની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો થઈ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 2:17

Følg os:

Annoncer


Annoncer