૨ કાળવૃત્તાંત 2:13 - પવિત્ર બાઈબલ13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મેં મારા પિતા હિરામના એક નિપુણ તથા બુદ્ધિમાન પુરુષને તમારી પાસે મોકલ્યો છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.13 હું તમારી પાસે બુદ્ધિમાન અને હુન્નરકુશળ હુરામને મોકલું છું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હીરામ અબીને ભેટ તરીકે મોકલું છું, Se kapitlet |