૨ કાળવૃત્તાંત 14:12 - પવિત્ર બાઈબલ12 યહોવાએ આસા અને યહૂદાવાસીઓને હાથે કુશીઓને હરાવી દીધા અને તેઓ ભાગવા લાગ્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એથી આસાને તથા યહૂદાને હાથે યહોવાએ કૂશીઓને હાર આપી. અને કૂશીઓ નાઠા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.12 આસા અને યહૂદિયાના લશ્કરે હુમલો કર્યો એટલે પ્રભુએ કૂશી સૈન્યને હરાવ્યું. તેઓ ભાગી છૂટયા, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કૂશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા. Se kapitlet |