Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 13:3 - પવિત્ર બાઈબલ

3 અબિયા 4,00,000 ચુનંદા શૂરવીર યોદ્ધાઓની સાથે આવ્યો અને યરોબઆમ 8,00,000 ચુનંદા શૂરવીર લડવૈયાઓને લઇને સામે આવ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અબિયા ચાર લાખ શૂરવીર તથા ચૂંટી કાઢેલા લડવૈયાઓનું સૈન્ય ભેગું કરીને યુદ્ધ શરૂ કર્યું. યરોબામે તેની સામે આઠ લાખ ચૂંટી કાઢેલા તથા શૂરવીર લડવૈયાઓ લઈને વ્યૂહ રચ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

3 અબિયાએ ચાર લાખ ચુનંદા શૂરવીર સૈનિકોનું સૈન્ય ઉતાર્યું હતું અને યરોબામે આઠ લાખ ચુનંદા શૂરવીર સૈનિકોથી તેનો સામનો કર્યો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 13:3

Følg os:

Annoncer


Annoncer