૨ કાળવૃત્તાંત 13:21 - પવિત્ર બાઈબલ21 પરંતુ અબિયાનું બળ વધતું ગયું; તે 14 સ્રીઓ સાથે પરણ્યો, તેને Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ અબિયા પ્રબળ થતો ગયો. ને ચૌદ સ્ત્રીઓ પરણ્યો, તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ થયાં. Se kapitletપવિત્ર બાઇબલ C.L.21 પણ અબિયા તો વધુ ને વધુ સત્તાશાળી થયો. તેને ચૌદ પત્નીઓ હતી. તે બાવીસ પુત્રો અને સોળ પુત્રીઓનો પિતા હતો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી. Se kapitlet |