Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 13:2 - પવિત્ર બાઈબલ

2 તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ મીખાયા હતું. તે ગિબયાહના ઉરીએલની પુત્રી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે યુદ્ધ ફાટી નીકવ્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે ત્રણ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની પુત્રી હતી. અબિયા તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

2 અને તેણે યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ્ય કર્યું. તેની માતા ગિબ્યા નગરના ઉરિયેલની પુત્રી મિખાયા હતી. અબિયા અને યરોબામ વચ્ચે લડાઈ ફાટી નીકળી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 13:2

Følg os:

Annoncer


Annoncer