Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 13:16 - પવિત્ર બાઈબલ

16 તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એટલે યહૂદાની આગળથી ઇઝરાયલીઓ નાઠા; અને ઈશ્વરે તેઓને યહૂદાના સૈન્યનાં હાથમાં સોંપી દીધા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 ઇઝરાયલીઓ યહૂદિયાના માણસોથી ભાગ્યા અને ઈશ્વરે યહૂદિયાના માણસોને તેમના પર વિજય પમાડયો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 13:16

Følg os:

Annoncer


Annoncer