૨ કાળવૃત્તાંત 12:4 - પવિત્ર બાઈબલ4 યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરૂશાલેમ સુધી આવી પહોંચ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરુશાલેમ સુધી આવી પહોંચ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો કબજે કર્યાં અને છેક યરુશાલેમ આવી પહોંચ્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહૂદિયા સાથે સંકળાયેલાં પિસ્તાળીસ નગરોનો કબજો કરીને તે યરુશાલેમ આવ્યો. Se kapitlet |