૨ કાળવૃત્તાંત 12:14 - પવિત્ર બાઈબલ14 યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેણે દુષ્ટતા કરી, કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહિ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 તેણે ભૂંડું કર્યું, કારણ, તેણે પ્રભુની સલાહ શોધવામાં પોતાનું ચિત્ત પરોવ્યું નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેણે દુષ્ટતા કરી, તેણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાનું મન લગાડ્યું નહિ. Se kapitlet |