Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 12:10 - પવિત્ર બાઈબલ

10 રહાબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવડાવીને રાજાના મહેલમાં દ્વારપાળોના તથા અમલદારોના હાથમાં સોંપી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારપાળોના અમલદારોનાં હાથમાં સોંપી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 રહાબામે એને બદલે તાંબાની ઢાલો બનાવડાવી અને રાજમહેલના દ્વારપાળોના અધિકારીઓને સોંપી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 12:10

Følg os:

Annoncer


Annoncer