Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 11:14 - પવિત્ર બાઈબલ

14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 લેવીઓ પોતાનાં પાદરો તથા પોતાનાં વતન મૂકીને હયૂદિયા તથા યરુશાલેમ આવ્યા; કેમ કે યહોવાની આગળ યાજકપદ બજાવવામાંથી યરોબામે તથા તેના પુત્રોએ તેઓને બરતરફ કર્યા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

14 લેવીઓ તેમનાં ગૌચરો અને બીજી જમીનો છોડી દઈ યહૂદિયા અને યરુશાલેમમાં આવ્યા. કારણ, ઇઝરાયલનો રાજા યરોબામ અને તેના રાજવારસો તેમને પ્રભુના યજ્ઞકારો તરીકે સેવા કરવા દેતા નહોતા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 11:14

Følg os:

Annoncer


Annoncer