૨ કાળવૃત્તાંત 10:7 - પવિત્ર બાઈબલ7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓએ તેને કહ્યું, “જો તમે આ લોકો ઉપર માયા દેખાડશો, તેઓને રાજી રાખશો, ને તેઓને મીઠાં વચનો કહેશો, તો તેઓ હંમેશા તમારે તાબે રહેશે.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 તેમણે ઉત્તર આપ્યો, “તમે આ લોકો પ્રત્યે માયાળુ બનશો, અને તેમને સહાનુભૂતિપૂર્વક જવાબ આપી તેમને પ્રસન્ન કરશો તો તેઓ વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ તેને કહ્યું, “જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે.” Se kapitlet |