૨ કાળવૃત્તાંત 10:5 - પવિત્ર બાઈબલ5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” એટલે લોક ત્યાંથી વિદાય થયા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 રહાબામે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો.” તેથી લોકો ત્યાંથી વિદાય થયા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 રહાબામે તેઓને કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” તેથી લોકો ત્યાંથી પાછા ગયા. Se kapitlet |