૨ કાળવૃત્તાંત 10:2 - પવિત્ર બાઈબલ2 જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 નબાટના પુત્ર યરોબામે તે વિષે સાંભલ્યું, (તે વખતે તે મિસરમાં હતો, ત્યાં તે સુલેમાન રાજાની પાસેથી નાસી ગયો હતો, ) ત્યારે તે મિસરમાંથી પાછો આવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 શલોમોન રાજા પાસેથી નાસી છૂટીને ઇજિપ્ત જતો રહેલો નબાટનો પુત્ર યરોબામ એ સમાચાર સાંભળી ઘેર પાછો ફર્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો. Se kapitlet |