૨ કાળવૃત્તાંત 10:19 - પવિત્ર બાઈબલ19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એમ ઇઝરાયલે દાઉદનાં કુટુંબની વિરુદ્ધ બળવો કર્યો, ને આજ સુધી [તેમ જ છે]. Se kapitletપવિત્ર બાઇબલ C.L.19 તે સમયથી આજ સુધી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશની વિરુદ્ધમાં જ રહ્યા છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે. Se kapitlet |