૨ કાળવૃત્તાંત 10:17 - પવિત્ર બાઈબલ17 આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ યહૂદિયાના નગરોમાં રહેનાર ઇઝરાયલી લોકો પર તો રહાબામની હકૂમત કાયમ રહી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.17 રહાબામ માત્ર યહૂદિયા પ્રાંતના લોકોનો રાજા રહ્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ યહૂદિયાના નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું. Se kapitlet |