૨ કાળવૃત્તાંત 10:1 - પવિત્ર બાઈબલ1 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 સર્વ ઇઝરાયલીઓ રહાબામને રાજા ઠરાવવા માટે શખેમમાં એકત્ર થયા હતા, તેથી તે શખેમ ગયો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.1 રહાબામ શખેમ ગયો; કારણ, ત્યાં સર્વ ઇઝરાયલીઓ તેને રાજા ઠરાવવા એકત્ર થયા હતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા. Se kapitlet |