૨ કાળવૃત્તાંત 1:8 - પવિત્ર બાઈબલ8 સુલેમાને કહ્યું, “હે દેવ, તમે મારા પિતા દાઉદ પ્રત્યે બહુ જ ભલાઇ અને દયા દર્શાવી હતી, અને હવે તમે મને રાજ્ય સોંપ્યું છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 સુલેમાને ઈશ્વરને કહ્યું, ”મારા પિતા દાઉદ ઉપર તમે મોટી કૃપા કરીને તેમની જગાએ મને રાજા ઠરાવ્યો છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 શલોમોને જવાબ આપ્યો, “તમે મારા પિતા દાવિદ પ્રત્યે હમેશા અપાર પ્રેમ દાખવ્યો હતો, અને તમે જ મને તેમના પછી રાજા બનાવ્યો છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે. Se kapitlet |