1 થેસ્સલોનિકીઓ 5:7 - પવિત્ર બાઈબલ7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે, ને દારૂડિયા રાતે છાકટા થાય છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 ઊંઘનારા રાત્રે ઊંઘી જાય છે અને રાત્રે દારૂડિયા દારૂ પીને ચકચૂર બને છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે. Se kapitlet |