1 થેસ્સલોનિકીઓ 5:12 - પવિત્ર બાઈબલ12 હવે ભાઈઓ અને બહેનો, અમે તમને જે લોકો તમારામાં પરિશ્રમ કરે છે અને પ્રભુમાં તમારા આગેવાનો છે અને તમને સૂચનો કરે છે તેઓનો તમે આદર કરો એમ અમે ઈચ્છીએ છીએ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.12 ભાઈઓ, અમારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમારી મયે ક્મ કરનાર જેઓ પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને દોરવણી આપે છે, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો; Se kapitlet |