1 થેસ્સલોનિકીઓ 2:18 - પવિત્ર બાઈબલ18 હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે, અમે, અને ખાસ મેં પાઉલે એક વાર નહિ, પણ અનેક વાર તમારી પાસે આવવાની ઇચ્છા કરી. પણ શેતાને અમને અટકાવ્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.18 અમે તમારી પાસે ફરી આવવા માગતા હતા, અને મેં પાઉલે ઘણીવાર આવવા પ્રયત્ન કર્યો, પણ શેતાને અમને આવવા દીધા નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. Se kapitlet |